વિવિધ પ્રકારનાં પર્ણો એકઠાં કરાવી, તેની છાપ પાડવા અને પર્ણ દોરવા જણાવ્યું. અલગ અલગ પ્રકારનાં પર્ણોનું અવલોકન કરવા કહયું. શું ફરક છે ? જાણવો.
વિવિધ પ્રકારનાં વૃક્ષોનાં થડનું અવલોકન કર્યુ. થડની છાપ પાડી. થડ કેવું છે ? જાડું, પાતળું, લીસુ કે ખરબચડું?? તે જાણ્યું.
કડવાં લીમડાનાં પાન, તુલસીના પાન, મીઠી લીમડીનાં પાન, અરડૂસીના પાન, દાડમનાં પાન અને આસોપાલવના પાનનો ટેસ્ટ કરાવ્યો.
બાળકોને વણપરીની રમત પણ રમાડી. વિવિધ પ્રકારની વનસ્પતિ અને ફૂલોનો પરિચય મેળવ્યો.
No comments:
Post a Comment