દડો રમીએ
નાના નાના દડા
બજારમાં મળતા આવા નાના નાના દડા ઉપર સાદા શબ્દો માર્કર પેન વડે લખ્યા છે .
દડા પર લખેલાં શબ્દો બાળકો વાંચશે.
દડા રમશે.
એકબીજાને શીખવશે.
આનંદ માણશે.
મોટો દડો
મોટો દડો બજારમાં મળે છે.
તેની ઉપર માર્કર પેન વડે ફક્ત મૂળાક્ષરો જ લખ્યા છે.
બાળકો દડો રમશે, મૂળાક્ષરોનુ વાંચન કરશે, આનંદ માણશે.
● વાંચન માટે ના એકનાએક પ્રકારના સાહિત્યો અને કાર્ડ થી કંટાળેલા બાળકોને માટે વાંચન માટેનો એક અનોખો પ્રયત્ન.
ખર્ચ:
નાનો દડો 20₹ નો એક.
મોટો દડો 50₹ નો એક.
જાગૃતિ પંડ્યા
આણંદ
No comments:
Post a Comment