Thursday, 27 August 2020
Wednesday, 26 August 2020
school No-30, Vertual Class./Activities.
7/9/2020 આજે જયેશભાઈ પટેલ અને ભાવેશભાઈ એ અમારા ઓનલાઇન ક્લાસ ની મુલાકાત લીધી. શ્રી જયેશભાઇએ બાળકોને કાગળકામ , અભિનય સાથે વાર્તા તેમજ બાળગીત ની મોજ કરાવી. સાથે સાથે બાળકોને કોરોના થી કેવી રીતે બચી શકાય. તે માટે ની સમજ આપી. શ્રી જયેશભાઈ પણ કોરોનાને હરાવીને હોસ્પિટલ થી આવ્યા હતા. અને આજે બાળકોને આટલો બધો સમય આપ્યો. તો આ પ્રસંગે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છુ.
🌺4/9/2020,,, Dr. Bhavesh Pandya, Visited My vertual Class.Thanks sir.🙏
Subscribe to:
Posts (Atom)