Wednesday, 29 April 2020

⚘એક શાળા, જે છે પ્રયોગશાળા 🙏👌






' સાચું શિક્ષણ એ કે જે વિદ્યાર્થીઓ ને પગભર કરી દે- પોતાની મેળે વિચારતો કરી દે.'
 - નવાનદીસર  શાળા નુું બાયોસ્કોપ 10 વર્ષ  પૂરાં કરે છે ત્યારે, હુું  કંઈક જણાવવા ઈચ્છું છું કે જે કાંઈ હુું નવાનદીસર પાસે થી શીખી છુું. 

 - પ્રથમ તો , નવાનદીસર શાળા,,,,,, એક એવું સ્થળ જ્યાં  (ન)વતર પ્રયોગો ,સુંદર મજાની  (વા)ર્તાઓ ,  (ન )વીન કાર્યો  દ્વારા  અભ્યાસ માં  (દી)ન  એવા  બાાળકોને  જ્ઞાન માં ()મૃદ્ધ   બનાવવામાં  સતત  (ર )ત  રહેતાં શિક્ષકો. 
              વિશ્વામિત્ર ના ગુરુ રૂચિક રૂષિ  એ જ્યારે વિશ્વામિત્ર ને શિષ્ય તરીકે સ્વીકારે છે ત્યારે  તેમના મનમાં સતત પ્રાર્થના ચાલ્યા કરે છે કે  ઈશ્વર મને તેનો  ગુરુ થવાનું સામર્થ્ય  અર્પો. રૂચિકે રૂષિ એ વિનમ્રભાવે  કહ્યું હતું કે તેમના મનમાં સતત ધોળાયા કરતું હતું કે તેઓ ભાવિ મંત્રદ્રષ્ટા ના ગુરુ થવાના છે. અને આ પ્રસંગ તેમને જીવન ની ધન્ય ઘડી જેવો લાગ્યો.  તો આ જ રીતે આપણે જ્યારે એક આદર્શ ભાવિ નાગરિક નું ઘડતર કરવાનું છે અને એ સૌભાગ્ય આપણને સોંપડ્યુ છે ત્યારે ,તે આપણને નવાનદીસર માં પણ જોવા મળે છે. 
        બાયોસ્કોપ ની  વાત કરું તો - बायस्कोप का हिन्दी अर्थ,  परदे पर चलते-फिरते चित्र  दिखाने वाला यंत्र।  
હા, એ જ આપણે બાયોસ્કોપ માં જોઈએ છીએ અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાચા અર્થમાં બાયોસ્કોપ તેનું કાર્ય કરી રહ્યું છે. પારદર્શક કાર્ય. 
         આ શાળામાંથીમને ઘણું બધું શીખવા મળે છે. નવા નવા વિચારો મળે છે. નવા પ્રયોગો મળે છે. અહીં મેધા અને મહેનત ના સુભગ સંયોગથી આ નવાનદીસર શાળા એ શાળા માંથી  પ્રયોગ શાળા અને અંતે આશ્રમ બની રહી છે.જ્યાં બાળકો નો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. શાળા પરિવાર અને બાળકોની  મહેેનતથી  શાળા નંદનવન બની ગઈ છે. 
          અહીં બાળ પુષ્પો મુક્ત  મને ખીલી  રહ્યા છે. સૌની પ્રતિભા સહિયારા પ્રયાસ થી વિકસી છે.  માનવીના ઘડતર નું કાર્ય બહું કપરું છે. કાળમીંઢ પથ્થરમાંથી કુશળ શિલ્પી પોતાની કલ્પના મુજબ નો ઘાટ ઉતારે છે, પરંતુ માનવને ધાર્યો ઘાટ આપવાનું સહેલું નથી  ચાકડે ચડેલા માનવ-પીંડ નો ઘાટ માત્ર પ્રત્યક્ષ પુરુષાર્થ થી જ  સાધ્ય છે. અને આ તપ બહારથી લાદી શકાતું નથી એ તો  અંદરથી જ સ્ફૂરે છે. બહારથી લાદેલાં તપ ઘણીવાર દાંભિક્તાનો અંચળો બની જાય છે.  અને માટે જ અહીં જડ નિયમન કરતાં જીવન નો ધબકાર સવિશેષ દેખાય છે. અહીં પ્રત્યેક વ્યક્તિ( બાળક) ના સ્વત્વ નું વર્ચસ્વ છે. નિયમો સૌ કોઈ પાળે છે પણ કોઈ ને ગૂંગળામણ થતી નથી. યમ-નિયમો બહારથી લાદવામાં ન આવતા અંદર થી સ્ફૂરે છે. માટે જ નવાનદીસર મોખરે છે. અહીં ના શિક્ષકો તો ખરા જ પણ બાળકોને પણ સૌ ઓળખે છે. ઊ.દા. મારો પ્રિય મહંમદ ( ફિરદોસ)👌
              ઘણું બધું લખવું છે આ  આશ્રમ વિશે. પણ હવે ફરી ક્યારેક.  મારી સાધનાનો સમય થઈ ગયો  છે .માટે નવાનદીસર શાળા અને બાયોસ્કોપ ને ઘણી ઘણી મંગલ કામનાઓ સાથે  વિરામ લઉં છું. 

             🌹મંગલ હો ,સબકા મંગલ હો ,ખૂબ મંગલ હો 🌹




Sunday, 12 April 2020

भय से भी मनुष्य नीखरता है


जी हाँ, दोस्तों । स्वामी  अनंत श्री ने बताया है कि भय से भी मनुष्य नीखरता है । ईस दुनिया में सबसे खतरनाक चीज है- भय ।   लेकिन हम किसी न किसी चीज़ का भय रखते हैं, तो हम सजग रहते है । हमसे बेहतरीन काम होते हैं ।हम न चाहने पर भी सच्ची दिशा में गति करते हैं । एक बार  सोच लो, अगर हमें किसीका भी भय न हो तो?,,,हमारी मनमानी बढ जाती है । 

   

         ये प्रकृति सब कुछ ठीक करती ही रहती है । अगर हम बराबर नहीं समजते तो ये प्रकृति


 ' प्यार से नहीं तो मार से ' 


समजाती है ।हमारी भारतीय संस्कृति की प्रणाम करने की बात हैं । लेकिन हम ये बात भूल गए और समझ नहीं पाये तो प्रकृति ने हमें समजा दिया!! 


     भारत की सबसे पुरानी विपस्यना साधना के गुरुजी श्री गोएन्काजी बताते हैं कि, एक बार आपको किसी एक वस्तु का भय लगा । जैसे कि  आपको स्कूल की परीक्षा में अच्छे नंबर नहीं मिले तो? या आपको बिमारी में बडा रोग लग गया तो? ईसके बाद जब आपको परीक्षा में अच्छे नंबर  मिलें और आप स्वस्थ भी हो गए । ईसके बाद आपका भय भी खत्म हो जाता है । थोडे दिन बाद आप ओर कोई डर में लिपट जाते हैं । तो यह क्या है? 


   गुरुजी बता रहे हैं कि हमें , भय की जड़ों को ही नष्ट करना है  जो फिर से न ऊभरें । हमारें चित्तमें जन्म-जन्मांतर से भय के बीज हम साथ लेकर आए हैं, ऊसको ही खत्म करना है । ये  कैसे और कबतक खत्म होगी? ईसका उत्तर बताते हैं- निरंतर साधना से ही ये बीज जलकर भस्म हो जाएगा । हम साधना से हमारे संस्कारों को बदल सकते हैं ।


   '  वैराग्य शतक ' में  बताया है कि, सभी भय का मूल कारण है  - आसक्ति । हम हमारी आसक्तियों से ईतने चिटके हैं कि, चाहे कुछ भी हो जाय हम आसक्ति नहीं छोडना चाहते और आसक्ति से,  हमें डर पेदा होता है । 


वैराग्यशतक में  9 प्रकार के भय बताये हैं ।  

1)  असफल होने का डर ।

 2) इन्द्रियसुख खोने का डर । 

3) धन खो जाने का डर ।

4) मान - सम्मान खोने का  डर ।

5) बलवान शत्रु का डर ।

6) बुढ़ापे का डर ।

7) ज्ञानी को शास्त्रार्थ-विरोधी का डर ।

8) गुणवान व्यक्ति को ईर्ष्यालुओं का डर ।

9) रोग और मृत्यु का डर ।

      

         ये सारे डर का समाधान भी वैराग्यशतक में बताया है ।सभी भय से कैसे बच सकते है? गीताजी में भी बताया गया है कि आसक्ति से भय पेदा होता है ।  


   तो ये  आसक्ति से कैसे छुटकारा मिले? 


 एक ही ऊपाय है -  वैराग्य । 

   

 वैराग्यभाव से  ही आसक्तिओं का निर्मूलन होता है । 


श्रीमद भागवतम् में बताया है, 


 ' वासुदेव भवति भक्तियोग प्रयोजिता 

जनेति आशुवैराग्य ज्ञानं ज अहेतुकम्  ।। '


   जो भक्त भगवान की भक्ति करता है, ये दो चीजें उसमें आ जाती हैं ।  एक है- ज्ञान । दुसरा है - वैराग्य । 


श्रीमद भगवद्गीता में ,


         ' हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स ज मे प्रिय: । 


जो भक्त भयसे मुक्त है,वो ही भगवान को प्रिय है ।भगवान पर अतूट श्रध्दा रखो । 


भगवान हमें तारे या डुबाए इसमें  हमारी भलाई ही होगी ।


मित्रों अंत में  एक छोटी-सी कहानी, 


   एकबार एक गुरु अपने शिष्यों के साथ नाव में  बैठकर जा रहे थे ।अचानक एक बडा तुफान आया । नाव हिलने लगी ।सभी शिष्य गभरा गए । मौत सामने दिखाई दी। जोर जोर से चिल्लाने लगे ।अपने गुरूदेव के पास आकर बोले,  


गुरुजी, 

 शिष्यों :  आप को डर नहीं लगता? 


गुरुजी  एकदम जोर से  खडे हो गये ।


कमर में  से कटार निकालकर एक शिष्य के गले पे रखकर बोले , 


क्या रे! 

शिष्य गभराकर, 

  गुरुजी,,  ये ये, ये आ आ आ  प क्या कर रहे हैं?

गुरुजी: तुझे क्या डर लगता है?

शिष्य: जी हाँ  , गुरुजी 

गुरुजी: किसका डर?

शिष्य: ये चाकु का डर ।

गुरुजी: और मेरा? मेरा डर नहीं लगता?

शिष्य: नहीं गुरुजी, ये चाकु खतरनाक है ।

गुरुजी: और में? में  खतरनाक नहीं लगता?

शिष्य: नहीं गुरुदेव, आप तो हमारे है ।हमें आप पर पुरा भरोसा है ।आप हमारा कभी बूरा नहीं कर सकते । आप हमें बचाएंगे ही ।


बस बस बस ,,  

शिष्यों,  

मुझे  यहीं आपको बताना था ।भगवान पर पूरा भरोसा रखो ।


   ये लहरें  खतरनाक है जानलेवा है, लेकिन हमारा ईश्वर की प्रति भरोसा अतूट है । हमारे प्रभु  बहोत दयालु है ।हमें बचायेंगे ही । हमारी रक्षा करेंगे ही ।

 

       मित्रों,  

ये  कोरोना वाईरस हमारा कुछ भी नहीं बिगाडेगा । आज आप सब देख रहे हैं कि, कोरोना से मुक्त होने के लिए, हमारे देश के सारे धर्मों के लोग कितनी प्रार्थनाएं, साधनाए, तप,व्रत-उपवास और दुआएं भेज रहे हैं । हमारें धर्मगुरुओ भी हमसे हररोज ओनलाईन धर्म की  बातें सुना रहे हैं । 


तो क्या?


ईसकी कोई असर नहीं होगी?


जरूर होगी । और आज हम अन्य देशों की तुलना में कितने सलामत है ।हम जानते हैं । और आगे भी हमें  अपने अपनें घरों में रहकर कोरोना से लडना है, हराना है ।


अबसे एक भी पोजिटिव केस न निकले, ये हमारे ही हाथों में है ।


                            जय हिंद 

                             जय भारत ।


                          जागृति पंड्या 

                                 आणंद ।

                        


     



Wednesday, 8 April 2020

Happy birthday 🌹શ્રી રામભક્ત હનુમાનજી ને 🎂


શ્રી રામભક્ત હનુમાનજી મહારાજ ને જન્મ દિવસ મુબારક 🌹 જય શ્રી રામ 🙏 જય હનુમાન 

 मनोजवंमारूत तुल्य वेगं, जितेन्द्रियं बुध्धि मतां वरिष्ठं ।
वातात्मजं वानरयुथ मुख्यं श्री राम दुतं शरणं प्रपद्यै ।।

    -  હનુમાનજી શ્રી રામ ના પરમ ભક્ત છે. શ્રી રામના દૂત છે.શ્રી રામ સીતા ચરણ અનુરાગી છે. હનુમાનજી ના હ્રદય માં શ્રી રામ સીતા બિરાજમાન છે.  આવા શ્રી રામ ના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજ ની આજે જન્મ જયંતિ છે ત્યારે, હનુમાનજી મહારાજ ને અતિપ્રિય એવું રામચરિત માનસ છે. એવું કહેવાય છે કે, આ પૃથ્વી પર જ્યાં જ્યાં રામચરિત માનસનું ગાન થાય છે ત્યારે હનુમાનજી અવશ્ય હાજર રહે છે. શ્રી રામના ગુણો નુ ગાન તેમને અતિપ્રિય છે. 
હનુમાનજી સીતા માતા ના આશીર્વાદ થી અજર અમર છે. સાત ચિરંજીવીઓમાં હનુમાનજી પણ છે. 
 
           રામચરિત માનસમાં આવેલ સુંદરકાંડમાં હનુમાનજી નાં અતુલિત બળનાં પરાક્રમો છે. 
     
    તો આજે સુંદરકાંડની અમુક ચોપાઈઓને યાદ કરી હનુમાનજી મહારાજ ને પ્રસન્ન કરીએ, અને આ વિશ્વ વ્યાપી ' કોરોના વાઈરસ ' રૂપી રાક્ષસનો પણ સંહાર કરે તેવી હ્રદય પૂર્વક પ્રાર્થના કરીએ.

' अतुलितबलधामं हेमशैलांभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामाग्रगण्यम् ।
सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वातजातं नमामि ।। 
     अर्थात -   અતુલબળના ધામ,સુવર્ણ મેરું સમાન કાંતિયુક્ત,દૈત્યોરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન,જ્ઞાતિઓમાં અગ્રગણ્ય, સમગ્રગુણોનાં ભંડાર,વાનરોના સ્વામી અને શ્રી રામચન્દ્રના ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજી ને હું નમું છું. 

' तब तव बदन पैठिहऊ आई सत्य कहुँ मोहे जान दे माई  ।
कवनेहुॅ जतन दाईं नहिं जाना ग्रससि न मोहि कहेऊ हनुमाना ।।
 હનુમાનજી શ્રી રામનુ કામ કરવા જાય છે, ત્યારે સુરસાને  તેના બળની કસોટી કરવા દેવો મોકલે છે, ત્યારે હનુમાનજી ઉપર મુજબ વિનંતી કરે છે. 

' રામદૂત મૈં માતૂ જાનકી સત્ય સપથ કરુણાનિધાનકી '

-  સીતામાતાના  લંકામાં હનુમાનજી મહારાજ ને આશીર્વાદ ,
      ' અજર અમર ગુનનિધિ સુત હોહૂ  કરહૂઁ બહુત રઘુનાયક છોહૂ । 
        કરહૂઁ કૃપા પ્રભુ અસ સુનિ કાના  નિર્ભર પ્રેમ મગન હનુમાના ॥ 

        રામચરિત માનસ અને સુંદરકાંડમાં વિસ્તારથી હનુમાનજી મહારાજ નાં પરાક્રમો ની વાત કરી છે.  આજના પાવન પર્વે બસ આટલી જ પ્રાર્થના. 

                      જય જય વીર હનુમાન 
                    तुम रक्षक काहु को डरना । 

                                                    જાગૃતિ પંડ્યા,
                                                             આણંદ.