આઈ કાર્ડ
આઇ કાર્ડ લાવી જે બાળકો જે અક્ષર નથી ઓળખતાં તે મુજબ જે તે બાળક નું આઈ કાર્ડ તૈયાર કરવુ.
દરેક બાળકોને આઇકાર્ડ આખો દિવસ ગળામાં પહેરાવી રાખવું.
આખો દિવસ બાળક જે તે અક્ષર બોલશે, વાંચશે અને પોતાની નોટબુક લખશે.
આજુબાજુના બાળકો પણ આ અક્ષરો નું વાચન હરતાં ફરતાં કરી, તેનું જ્ઞાન દ્રઢ કરાવશે.
આ રીતે આ પણ વાચન માટે ની એક અનોખી રીત છે.
બાળકો પોતાની આંગળી ના વેઢાઓ માં પણ લખશે, બાળકો આનંદ માણશે .
જાગૃતિ પંડ્યા
આણંદ .